સિહોર શહેરની જનતાને નિયમિત એકાત્રા પાણી મળી રહે તે માટે સિહોર નગરપાલિકાના નવનિયુક્ત ચેરમેનના ઉત્તમ પ્રયાસો

સિહોર ની જનતા ને રેગ્યુલર એકાત્રા પાણી મળી રહે અને ચોખ્ખું પાણી મળી રહે તે માટે અથાક પ્રયત્નો કરતા સિહોર નગરપાલિકા ના પ્રમુખ વિક્રમભાઈ નકુમ..

આજ ફરીવાર નગરપાલિકા ના પ્રમુખ શ્રી વિક્રમભાઇ નકુમ ચિફ ઓફિસર સાહેબ, કન્સલટન્ટ મીઠાપરાભાઈ, કોન્ટ્રાક્ટર, પાણી પુરવઠાના સુપરવાઇઝર સહિત ટીમ ને સાથે રાખી ને રાજીવનગરના 30 લાખ લિટર ના પાણીના ટાંકા ની મુલાકાત લીધી અને આ પાણીનો વહેલી તકે ઉપયોગ કરી શકાય અને ફિલ્ટર વાળું પાણી જનતાને એકાત્રા મળે તે માટે ગૌતમેશ્વર ખાતે 14mlt ફિલ્ટર પ્લાન્ટની પણ મુલાકાત કરી કોન્ટ્રાક્ટરો,ચીફ ઓફિસર,પાણી પુરવઠાના સુપરવાઇઝર ને સાથે રાખીને ફિલ્ટર પ્લાન્ટ વહેલી તકે શરૂ થાય તે માટે ચર્ચા વિચારણા સ્થળ પર કરી હતી.

Translate »
%d bloggers like this: