સિહોર યુવા યુગ પરિવર્તન સંગઠનના 12માં સ્થાપના દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

સિહોર યુવા યુગ પરિવર્તન સંગઠનના 12માં સ્થાપના દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે ભાવનગર સર.ટી.હોસ્પિટલ બ્લડ બેન્ક ના સહકારથી તા.16/08/20 ના રોજ અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે તેમજ યુવા યુગ પરિવર્તન સંગઠનના 12માં સ્થાપના દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં યુવા યુગ પરિવર્તન સંગઠન અને વિશ્વ હિંદુ પરિષદના સહયોગથી જેમાં 90 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યુ

જેમાં સિહોરના પત્રકારો અને પોલીસના જવાનો પણ જોડાયા હતા. જેમાં રક્તદાતાઓને સ્મૃતિ રૂપે બ્લડ બેેન્ક દ્વારા પ્રમાણપત્રો અને સ્મૃતિભેટ આપી દરેકનો આભાર માનવામાં આવ્યો.

Translate »
%d bloggers like this: