વિશ્વ હિન્દૂ પરિષદ-સિહોર દ્વારા રાજપરા ખોડિયાર અને શામપરા આશ્રમ ખાતેથી શ્રીરામ જન્મભૂમિ શિલાન્યાસ માટે ભૂમિ અને જળ એકત્ર કરાયું

વિશ્વ હિન્દૂ પરિષદ-સિહોર દ્વારા રાજપરા ખોડિયાર અને શામપરા આશ્રમ ખાતેથી શ્રીરામ જન્મભૂમિ શિલાન્યાસ માટે ભૂમિ અને જળ એકત્ર કરાયું

અયોધ્યામાં શ્રીરામ મંદિરના નવનિર્માણ સાથે દરેક ભારતીયની આસ્થા અને લાગણી જોડાય રહે તે આશયથી સમગ્ર ભારતના ધાર્મિક સ્થાનો, ઐતિહાસિક સ્થળો અને આશ્રમોમાંથી માટી અને જળ મંગાવામાં આવી રહ્યું છે ત્યારે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દેવસ્થાનો અને જુદાજુદા આશ્રમો પાસેથી પ્રતીકરૂપે પવિત્ર ભૂમિ અને જળ ભેગુ કરી શ્રીરામ જન્મભૂમિના શિલાન્યાસ માટે મોકલવાનું હોય તેના ભાગરૂપે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ સિહોર દ્વારા આજ રોજ રાજપરા ખોડિયાર મંદિરના તાતણીયા ધરાનું જળ અને પવિત્ર ભૂમિ તેમજ નારાયણ આશ્રમ-શામપરાનું જળ અને ભૂમિ એકત્ર કરી ઓયોધ્યા મોકલવામાં આવશે. અને સાધુસંતોએ  હર્ષની લાગણી વ્યકત કરી હતી.

Translate »
%d bloggers like this: