આજ સિદ્ધપુર ની પાવન પવિત્ર ધરતી પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી માન ભરતસિંહ સોલંકી જે કોરોના ની ભયંકર બિમારી થી લડી રહ્યા છે

આજ સિદ્ધપુર ની પાવન પવિત્ર ધરતી પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી માન ભરતસિંહ સોલંકી જે કોરોના ની ભયંકર બિમારી થી લડી રહ્યા છે તેમની દિર્ગાયું(લાંબા જીવન)

માટે સિદ્ધપુર ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર સાહેબ ના આદેશ અનુસાર સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા સોમેશ્વર મહાદેવ, બિન્દુ સરોવર સિદ્ધપુર ખાતે ધન્વંત્રી હવન કરાવવામાં આવ્યો જેમાં તાલુકા અને શહેરના આગેવાનોએ હાજરી આપી.


તસ્વીર ઇમરાનખાન મોગલ.

Translate »
%d bloggers like this: