ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ચાંદેસર ગામ આવેલું છે વર્ષો જૂનું ગાયકવાડ સરકારે આપેલું ગામ છે

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ચાંદેસર ગામ આવેલું છે વર્ષો જૂનું ગાયકવાડ સરકારે આપેલું ગામ છે,,,,,,,,,,.,,..

જૂનું વસવાટ કરેલું ગામ છે, નાનકડા ગામમાં શરાફત સાલમભાઈ ( માજી સરપંચ)પીંઢારા
હાલના સંજોગો પ્રમાણે ધોરણ 12 માં 70% મેરેઠઃ 85% મેળવી ગામ તેમજ પીંઢારા સમાજનું નામ ગામનું ગૌરવ વધાર્યું હતું પત્રકાર સમસુદ્દીન પીંઢારા શુભેચ્છા પાઠવી હતી,,,,,,

રિપોર્ટર ઇમરાનખાન મોગલ.

Translate »
%d bloggers like this: