BREAKING Education Government Gujarat Ohh Talaja

શિક્ષણ વિભાગ પ્રજ્ઞા મોનીટરીંગ સેલ સજજતા તાલીમ

શિક્ષણ વિભાગ પ્રજ્ઞા મોનીટરીંગ સેલ સજજતા તાલીમ

ઝાંઝમેર,મસ્તરામધારા ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા,ટી.પી.ઈ. ઓ,કે.ની,બી.આર.સી,સી.આર.સી,નો પ્રજ્ઞા મોનિટરિંગ સશક્તિકરણ નો 2 દિવસનો વર્કશોપ ડૉ. નાલિનભાઈ પંડિત સાહેબની હાજરીમાં યોજાયો.સમગ્ર સંચાલન ડાયેટ પ્રાચાર્ય શ્રી હિરેનભાઈ ભટ્ટ સાહેબે સફળતા પૂર્વક કરેલ.

Pd Dabhi
Pd Dabhi Ceo :- LIVE CRIME NEWS pddabhitalaja@gmail.com 9714577186
https://livecrimenews.com