ફ્રિ ચોપડા વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

ફ્રિ ચોપડા વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

આજ-રોજ તારીખ.૧૬/૦૬/૨૦૧૯ ને સમય સાંજે-૬:૦૦ કલાકે શીહોર શહેર ખાતે આવેલ રાજગોર શેરી અને પરમાર શેરી ના વિદ્યાર્થી ભાઇયૉ-બેહનો નો ફ્રી ચોપડા વિતરણ તેમજ સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવેલ હોય, જેમાં કાર્યક્રમ ના અઘ્યક્ષ સ્થાને શ્રી કાંતિભાઇ ચૌહાણ (વકીલ), ભાવેશભાઇ ગોહીલ, ભરતભાઈ ચૌહાણ (માસ્તર), સુરેશભાઈ ચૌહાણ, રાકેશભાઈ બારૈયા (ભાવનગર જિલ્લા કોળી સેના પ્રભારી), અશોકભાઈ મકવાણા (મામશી), હર્ષદભાઈ મકવાણા, કીરણભાઈ મકવાણા (રાઘે-પેડાવાળા), વીનુભાઈ સોલકી,સુનિલભાઈ ચાવડા, બીપીનભાઈ સોલંકી, પારસભાઈ મકવાણા, શ્રી ઈલાબેન ચૌહાણ, ઘુઘાભાઈ, વિનુભાઈ, તેમજ ભરતભાઈ (ડાન્સર), ની વિશેષ ઉપસ્થિતિમાં ખૂબ જ સુંદર અને સફળ કાર્યક્રમ યોજાયો હતો.

જ્યારે છેલ્લે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર શ્રી જયદીપભાઈ વાઘેલા & ટીમ અને શ્રી હનુમાન યુવા મંડળ ગ્રુપ દ્વારા અલ્પઆહાર (નાસ્તા) સાથે તમામ પ્રકારની સુમધુર કાર્યો, વ્યવસ્થા કરી શ્રી જયદીપભાઈ વાઘેલા એ લાગણી અને માગણી ને માન આપી આવેલ દરેક મહેમાનો નું શાબ્દિક સ્વાગત કર્યા બાદ આભાર વિધિ કરેલ…

તસ્વીર :-  જયદીપભાઈ વાઘેલા સિહોર

આપણી આસપાસ નબતી દરેક ઘટાને કે સમાચાર લાઈવ અપડેટ સાથે મેળવવા માટે નીચે ના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો ન્યુઝ તમારા મોબાઈલ પર

Avatar

Pd Dabhi

Pd Dabhi Ceo:-LIVECRIMENEWS આપની આસપાસ બનતી દરેક ઘટનાને મોકલી આપો અમારા સુધી ફોટા વિગત વિડીયો અમારા ઈમેલ કે વોટ્સએપ પર pddabhitalaja@gmail.com 9714577186

Read Previous

બનાસકાંઠામાં ડીસા તાલુકાના લોરવાડા ખાતે અંધશ્રદ્ધા સામે જાગૃતિ માટે ભૂવાજી અને ધર્મગુરુઓનું સંમેલન યોજાયું

Read Next

પોલીસ તમારી ફરીયાદ લખવાની ના પાડે તો

Translate »
%d bloggers like this: