રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ

સિહોર તાલુકાના રાજપરા ગામે સંત સિરોમણી રોહીદાશ બાપા ની જન્મ જયંતી

 

 

નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાયૅક્રમ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની કારો બારી મીટીંગ મળી હતી જેમા ભાવનગર તાલુકાનાં ઘોઘા તાલુકા ના સિહોર તાલુકાના પ્રમુખ શ્રી ઓ અને જિલ્લા કમિટી ના હોદેદારો હાજર રહ્યા હતા સંગઠન મજબૂત બનાવવા જિલ્લાના અને તાલુકા ના આગેવાનો ની કમિટિ બનાવી દરેક વ્યક્તિ એ એક મહિના માં પાંચ ગામ ની મુલાકાત લઇને દરેક ગામમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સભ્યો બનાવી સંગઠન મજબૂત બનાવવા અને જિલ્લામાં સંગઠન બાબતે સચૉવિસારણા કરવા માં આવી હતી પ્રદેશ અગ્રણી માવજી ભાઇ સરવૈયા પ્રભારી શિવા ભાઇ સોલંકી કમૅચારી વિંગ ના પ્રમુખ હષૅદ ભાઇ બંભણીયા જિલ્લા પ્રમુખ અશોકભાઈ ગીલાતર સહીત ભાવનગર તાલુકાના ગ્રામ્ય ના પ્રમુખ જયેશ અણજારા યુવા વિંગ ના સોહીલ વાધેલા સિહોર તાલુકાના પ્રમુખ કાળિદાસ રાઠોડ તળાજા તાલુકાના મુકેશ ભાઇ મયાત્રા સહીત ના આગેવાનો હાજર રહ્યા હતા
*રિપોર્ટ દેવેન્દ્ર ચુડાસમા મહુવા Livecrimenews mahuva*

Translate »
%d bloggers like this: