સ્વામી નારાયણ ના દંભી ભડવા વિશ્વ વલ્લભદાસ અને બિજા ત્રણ દંભી સંતો સતસંગ મા જહેર મા દલિતો

 

વિરૂદ્ધ બોલે ગાળો આપે “રાજા ના દિકરા સામે ઢેઢ ના દિકરા થી સામુ નો ચલાય ” અમે તો ભગવાન ના દિકરા અને બિજો કહે સત સંગ મા જાવ અને ઢેઢ વાડા મા જાવ તો બગડો તેજ તમારે સુધરવુ સેકે નહી આવુ જાહેર માં દલિતો નુ અપમાન થાય તેવા વિડીયો વાયરલ થાય પોલીસ દલિતો ની ફરીયાદ લેતા નથી અને આભડવા ઓ ના પુતળા બાળિયે તો દલિતો ને પોલીસ સ્ટેશનમાં પરી દે બોલો તા ૧૧/૯/૨૦૧૯ ના દિવસે હું સિહોર પોલીસ સ્ટેશનમાં આ દંભી સામે ફરિયાદ કરવા ગયો મારી સાથે દલિત સમાજ ના ૧૦૦ જેટલા દલિત કમૅસિલો સાથે હતા પી એસ આઈ શ્રી પ્રણવ સોલંકી સાહેબ ફરીયાદ લેવાની ના પાડી તો મે ડી વાય એસપી પાલિતાણા ઝાલા સાહેબ ને ફરીયાદ

 

 

લેવા વિનંતી કરી તો તેણે ચોખ્ખુ કહી દીધું તમારે જે કરવુ હોય તે કરો પરંતુ ફરીયાદ નહી લેવાય પસી મે ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ને ફોન કયૉ તો તેણે ફોન નો ઉપાડ્યો પસી મે જિલ્લા પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો તો તેણે પણ મદદ નો કરી પસી મે રાત્રીના ૧૨ વાગ્યે ગુજરાત પોલીસ ના સ્ટેટ કંટ્રોલ મા ફોન કર્યો તેમણે કિધુ તમે ડી જી સાહેબ ને મેઇલ કરો મે તેમને મેઈલ કર્યો સિહોર પોલીસ સ્ટેશનમાં રાત્રીના બે વાગ્યા સુધી બેઠા પરંતુ અમારી ફરિયાદ નો લિધી 

   જાગ્રુત નાગરિક ની પોલીસ ફરિયાદ નથી લેતી તો ગરીબ દલિતો ની સુ હાલત હસે સરકાર ને આવા લંપટ સાધુ સામે આટલો પ્રેમ કેમ હસે કે આખા ગુજરાતમાં કયાય આ લંપટ સાધુ ઓ સામે ફરિયાદ નો લેવાય એટ્રોસીટી કેશ મા તો ભાવનગર માં તો આરોપીઓ ને ખાલી નોટિસ આપે છે ટેબલ જામીન પણ નહી અને હાઇકોર્ટ આગોતરા જામીન મંજૂર કર્યા તેવા દાખલા છે પરંતુ દલિતો શાન્ત છે હવે સામાજિક આંદોલન ની જરૂર છે દલિત અધિકારો માટે માવજી ભાઇ કે સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ

 

Translate »
%d bloggers like this: