શારદા મંદીર વિદ્યાલયમા જૂની અને નવી ચલણી નોટો નું પ્રદર્શન કરવામાં આવ્યુ

તળાજા તાલુકા મા આવેલી પીથલપુર ગામા આવેલી શારદા મંદીર વિદ્યાલયમા
જૂની અને નવી ચલણી નોટો નું પ્રદર્શન કરવામાં આવ્યુ

તેમાં જુના સિક્કા જેવા કે રાણી સિક્કા જેવા અનેક સિક્કા જોવા મળેલા અત્યાર ની પેઢી ના લોકો માટે આ એક નવીન અને
આપડા ઇતિહાસ ને યાદ રહે તે માટે પ્રદર્શન યોજવામાં આવેલુ જેમા બાળકો ,તેમજ ગામનાં લોકોએ આ જોવાનો લહાવો મળ્યો હતો

તસ્વીર :- મહેશ ઢાપા પીથલપુર

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરો અને નોટિફિકેશન ઓન કરો સાથે જુવો સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર

Translate »
%d bloggers like this: