શહેરા ના વાઘજીપૂર ચોકડી નજીક હિટ એન્ડ રન ની ઘટના

બ્રેકિંગ : પંચમહાલ

– શહેરા ના વાઘજીપૂર ચોકડી નજીક હિટ એન્ડ રન ની ઘટના*

– અજાણ્યા વાહન ચાલકે રાહદારી ને મારી ટક્કર

– ટક્કર મારી વાહન ચાલક ફરાર

– અકસ્માત મા ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાહદારી નું મોત

– એલ એન્ડ ટી ના રૂટ પેટ્રોલિંગ ઓફિસરે માનવતા દાખવી ઇજાગ્રસ્ત ઈસમ ને શહેરા રેફરલ હોસ્પિટલ પહોંચાડ્યો

– હોસ્પિટલ મા સારવાર દરમ્યાન ઈસમ નું મોત

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: