* પંચમહાલ ના શહેરા તાલુકા ના સાજીવાવ ગામે પ્રેમી પંખીડા એ ફાંસો ખાઈ કરી આત્મહત્યા.*

* પંચમહાલ ના શહેરા તાલુકા ના સાજીવાવ ગામે પ્રેમી પંખીડા એ ફાંસો ખાઈ કરી આત્મહત્યા.*

 

શહેરા તાલુકા સાજીવાવ ગામે પ્રેમી પંખીડા ખેતરમાં આવેલા આંબાના ઝાડ ઉપર આંબાના ડાળે એક જ દોરડે ફાસો ખાઈ આત્મહત્યા કરી બન્ને સામસામે હાલત માં મળી આવ્યા .

ઘટના ને પગલે ગ્રામજનો ગામના આગેવાનો તથા ફળીયાના માણસો એ શહેરા પોલીસ ને જાણ કરવામાં આવી હતી

મળતી માહિતી મુજબ બુધવાર ના રોજ વહેલી સવારે અજવાડું તથા છ એક વાગ્યાની આસપાસ મારા ઘરની બાજુમાં રહેતો ધુળાભાઈ મનોહરભાઈ ખાંટ છોકરા ના ઘરે આવી ને જણાવેલ કે આપણા ગામની દૂધની ડેરીએથી દૂધ ભરી આવતા જતા માણસોથી વાતો વાતથી જાણવા મળેલ છે કે મોટા ભાઈ તમારો છોકરો સુરેશ તથા આપણા ફળિયાના કિશોર ભાઈ સુફરાભાઈ ડાભી ની છોકરી રીંકુંબેન આ બન્ને આપણા ફળિયાના રમેશભાઈ સ્વરૂપભાઈ ખાંટના ખેતરમાં આવેલા આંબાના ઝાડ ઉપર આંબાના ડાળે એક જ દોરડે ફાસો ખાઈ મૃત હાલત સામ સામે લટકેલી હાલત માં મળી આવ્યાછે.

પોલીસે ઘટના ની વધું તપાસ હાથ ધરી

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: