પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલી અલ્હાબાદ બેન્ક,બરોડા ગ્રામીણ બેન્ક અને બેન્ક ઓફ બરોડાની સામે લાંબી કતારો જોવા મળી.

*પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલી અલ્હાબાદ બેન્ક,બરોડા ગ્રામીણ બેન્ક અને બેન્ક ઓફ બરોડાની સામે લાંબી કતારો જોવા મળી.*

આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસના પ્રકોપનાં કારણે દુજી રહ્યું છે.

તેમ છતાં પંચમહાલ જિલ્લાનાં શહેરા નગરમાં આવેલી અલ્હાબાદ બેન્ક,બરોડા ગ્રામીણ બેન્ક અને બેન્ક ઓફ બરોડા બેન્કની આગળ કોરોનાને આમાંત્રિત કરવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ખાતેદારો બેન્કો પર રૂપિયા લેવા માટે લાઈનમાં ઉભેલા લોકો એકબીજાને અડીને ઊભા હતા.એક મીટર જેટલુ અંતર ન રાખતા.જેના કારણે લોકડાઉન અને સોસીયલ ડિસ્ટન જેવા નિયમોનું પાલન થઈ રહયુ ના હતુ.

તેવા દ્રશ્યો જોઈ શહેરાની બેન્કો ના જવાબદાર અધિકારીઓ અને પોલીસ પ્રશાસન દ્વારા બેન્ક પર આવી સોસીયલ ડિસ્ટનનું ચુસ્તપણે પાલન કરાવ્યું.

આજે લોકડાઉન નો 14માં દિવસે પણ સરકારે આ લોકડાઉનને લઈને અનેક નિયમો બહાર પડ્યા હતા અને એ નિયમોનું ચુસ્તપણે અમલ થાય એવી આશાએ દરેક સરકારી,અર્ધસરકારી અને જાહેર જનતાને અપીલ કરી છે.

આવી પરિસ્થિતિમાં બેંક દ્વારા બેંક ખાતે આવતા રૂપિયા ઉપાડવા જતા ખાતેદારોના હિત માટે માર્કિંગ સર્કલ બનાવવામાં આવી હતી.

રિપોર્ટર સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: