શહેરામાં મોબાઈલ કંપનીના વાયરીંગ માટે ખોદકામ કરતા પાનમ ની પાઈપ લાઈનમાં ભંગાણ

શહેરામાં મોબાઈલ કંપનીના વાયરીંગ માટે ખોદકામ કરતા પાનમ ની પાઈપ લાઈનમાં ભંગાણ

હજારો લીટર પાણીનો વેડફાટ થયો પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરાઈ

પંચમહાલ જિલ્લાના મા પાનમ ની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ મોબાઈલ કંપનીના વાયરીંગ માટે ખોદકામ કરતા શહેરા ગોધરા હાઈવે પર આવેલ અબુલી હાર્ડવેરની બાજુમાં પાનમ ની પાઈપ લાઈનમાં ભંગાણ પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થતા પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

રિપોર્ટર :- સોહીલ શેખ,શહેરા. પંચમહાલ

Translate »
%d bloggers like this: