પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં 21 દિવસ ના લોકડાઉન ચુસ્ત પણે પાલન કરતા લોકો અને તંત્ર.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં 21 દિવસ ના લોકડાઉન ચુસ્ત પણે પાલન કરતા લોકો અને તંત્ર.

હાલ માં દેશમાં કોરોના વાયરસના અનેક કેસો સામે આવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહયા છે

પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદી એ 24 તારીખ ના રોજ રાત્રેના 8 કલાકે દેશ ને સબોધિત કરીને દેશ ની જનતાને 21 દિવસ ઘરોમાં રહે તેવી અપીલ કરી હતી

21 દિવસ ના લોકડાઉનમાં ભયનો માહોલ જોવા મળિયું હતું. ઠેર ઠેર કરયાણાની દુકાનો,અને મેડિકલ ,શાકભાજી જેવિ દુકાનોમાં ભીડ જોવા મળી હતી.

લોકડાઉન પરિસ્થિતિમાં લોકો બિન જરૂરિયાત વગર ઘર ની બહાર નીકળવુ નહીં તેવી સૂચના આવપવામાં આવી.
તેને ધ્યાન માં રાખી સમગ્ર ગુજરાત માં લોકડાઉન પ્રક્રિયા ચાલું દેવામાં આવી છે.તેવામાં વાહન વહેવાર બંધ હોવાથી કેટલાક લોકો ચાલતા વતન જવા જોવાય.

તેવામાં શહેરા પોલિસસે બહાર તી આવેલા કેટલાક મુસાફરો જેવું કે અમદાવાદ થી બાસવડા,વડોધરા થી પીટસીમલવાળા અને હાલોલ થી સંતરામપુર જઈ રહેલા નાના છોકરા સાથે ચાલતા જતા લોકોને ઘરે સુધી પહોંચાડવા અનેક મદદ કરી રહી છે

પંચમહાલ બ્યુરો ચીફ ,સોહીલ શેખ

Translate »
%d bloggers like this: