પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકાના નાડા ગામ માં રહેતા કોંગ્રેસના અગ્રણી જેવા રંગીતભાઈ ઉર્ફ ભલાભાઈ પગી જે સ્થાનિક અને વર્તમાન ધારાસભ્ય અને સરકારી કર્મચારીઓના અતિષય ત્રાસથી કંટાળી આપઘાત ચીટ્ટી લખી થયા ગુમ.

પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકાના નાડા ગામ માં રહેતા કોંગ્રેસના અગ્રણી જેવા રંગીતભાઈ ઉર્ફ ભલાભાઈ પગી જે સ્થાનિક અને વર્તમાન ધારાસભ્ય અને સરકારી કર્મચારીઓના અતિષય ત્રાસથી કંટાળી આપઘાત ચીટ્ટી લખી થયા ગુમ.

શહેરા પોલીસ સ્ટેશન પર ભલાભાઈ ના પત્ની અને 200 થી વધારે ગામજનો દ્વારા તંત્ર અને સ્થાનિક ધારાસભ્ય જેઠા ભરવાડ વિરુદ્ધ લગાવ્યા નારા લગાવ્યા.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા ગામમાં રહેતા ભલાભાઈ પ્રભાતસિંહ પગી તેમના પર થોડા સમય પહેલા નાડા ગામમાં બનેલા રાયોટિંગના ગુનામાં આરોપી હતા તેઓની સસ્તા અનાજની દુકાનમાં પણ ગેરરીતિઓ પકડાતાં દુકાનનો પરવાનો રદ કરવામાં આવ્યું હતું જેનાથી તેઓ આર્થિક અને માનસિક રીતે મોટું નુકસાન થયું થયું હતું ત્યારે મળતી માહિતી મુજબ મંગળવારની રાત્રિએ તેઓ તેમના ગોધરા ખાતે નિવાસસ્થાનથી નાડા ગામે રાત્રિ રોકાણ કર્યું હતું હતું રોકાણ કર્યું હતું અને વહેલી સવારે તેમના નાનાભાઈ ની પત્ની તેમને ઉઠાવવા જતા તેઓ પથારીમાં મળી આવ્યા ન હતા આથી આસપાસના ગામમાં તેમજ અન્ય સગા-સંબંધીઓ ત્યાં ટેલિફોન રીતે તપાસ કરતાં તેઓ મળી આવ્યા ન હતા જ્યારે તેઓની પથારીમાંથી બે પાનાના વાળા કાગળમાં બે પાનાના વાળા કાગળમાં પોતે ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ, મામલતદાર મેહુલ ભરવાડ, પી.આઈ એમ.એન પ્રજાપતિ અને ખાણ ખનીજ ના ના અધિકારી એમ.એચ શેખના માનસિક ત્રાસના કારણે તેઓ ઘણું બધું આર્થિક નુકસાન થયેલ હોવાનું વારો આવતા કંટાળી જઈ આપઘાત કરવા જઈ રહ્યા હોવાનો આપઘાત ચિઠ્ઠીમાં રહ્યા હોવાનો આપઘાત ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો હતો.

પંચમહાલ બ્યુરો ચીફ ,સોહીલ શેખ

Translate »
%d bloggers like this: