શહેરા તાલુકાના પસનાલ ગ્રામ પંચાયતના ડે.સરપંચ સુરેશભાઈ પરમાર ( પંચમહાલ જિલ્લા લો.જ.પા. મહામંત્રી ) ના વિરુદ્ધમાં કરવામાં આવેલી ફરિયાદમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ એ રોક લગાવી.

*શહેરા તાલુકાના પસનાલ ગ્રામ પંચાયતના ડે.સરપંચ સુરેશભાઈ પરમાર ( પંચમહાલ જિલ્લા લો.જ.પા. મહામંત્રી ) ના વિરુદ્ધમાં કરવામાં આવેલી ફરિયાદમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ એ રોક લગાવી.*


તારીખ 09 /01/2020 ના રોજ શહેરા પોલીસ સ્ટેશન ને પસનાલ ગામ ના સુરેશભાઈ પરમાર તથા દોલતસિંહ પટેલ વિરુદ્ધમાં સરપંચ શ્રી મણીબેન નાયક નાઓએ શહેરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર એફ.આઇ.આર કરાવેલ જેની સામે ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ પરમાર તથા દોલતસિંહ પટેલ નાઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રાવ કરેલ જેને નામદાર કોર્ટે તારીખ 20/02/2020ના રોજ એક્સપોર્ટ હુકમ કરેલ અને સદર ફરિયાદ બાબતે કોઈપણ પ્રકારની પ્રોસિડિંગ કરવા રોક લગાવેલ હતી માહિતીગાર સૂત્રો મારફતે ફરિયાદ રાજકીય અદાવત થી કરવામાં આવેલ આ અગાઉ ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ પરમાર( પંચમહાલ જિલ્લા લો.જ.પા. મહામંત્રી ) વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત લાવી હતી જે પણ સુરેશભાઈ ( પંચમહાલ લો.જ.પા. મહામંત્રી ) બહુમતીથી સભ્યોનો વિશ્વાસ મેળવી અવિશ્વાસની દરખાસ્ત રદ કરેલ જે અવિશ્વાસનો મત ગીત મોં ન મળતા સરપંચ શ્રી મણીબેન ને રાજકીય ઝટકો સહન કરવો પડયો હતો. અને સમગ્ર પ્રકરણ ની લોકચર્ચા થવાથી સરપંચ શ્રી મણીબેન એ શહેરા પોલીસ સ્ટેશનમાં રાજકીય અદાવત રાખી સુરેશભાઈ પરમાર તથા દોલતસિંહ પટેલ ના વિરુદ્ધ માં ફરિયાદ દાખલ કરાવેલ એવી શહેરા તાલુકાના મુખે ચર્ચાઓ વહેતી થઈ છે.

Translate »
%d bloggers like this: