પંચમહાલના શહેરા તાલુકા પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય લાભો માટે પંચાયત હોલ ખાતે મીટિંગ આયોજન કરવામાં આવ્યુ

પંચમહાલના શહેરા તાલુકા પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય લાભો માટે પંચાયત હોલ ખાતે મીટિંગ આયોજન કરવામાં આવ્યુ

આજરોજ શહેરા તાલુકા પંચાયતના હોલ ખાતે મિટિંગનો આયોજન કરવામાં આવ્યુ જેમાં શહેરાના તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને મીટિંગનો આયોજન કરવામાં આવ્યુ હતુ મીટિંગ દરમિયાન મનરેગા,મિશન મંગલમ પ્રધાનમંત્રી આવાસ યોજના આવી મહત્વની યોજનાઓ ની સમીક્ષા કરવામાં આવી હતી અને તે યોજનાઓ લાભ દરેક વ્યક્તિને લાભ મળે તેવું જણાવ્યુ હતુ.મીટિંગ દરમિયાન મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કિરણભાઈ સોલંકી બાંધકામ શાખાના મનસુરીભાઈ તેમજ શહેરા તાલુકાના સરપંચો અને તલાટી કમ મંત્રી ઓ હાજર રહ્યા હતા

રિપોર્ટર :-સોહીલ શેખ શહેરા,પંચમહાલ

Translate »
%d bloggers like this: