પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની પસનાલ ગ્રામ પંચાયતમાં ડે.સરપંચ વિરૂદ્ધ લવાયેલ અવિશ્વાસ ની દરખાસ્ત નું સુરસુરિયું

આજરોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની પસનાલ ગ્રામ પંચાયતમાં ડે.સરપંચ વિરૂદ્ધ લવાયેલ અવિશ્વાસ ની દરખાસ્ત નું સુરસુરિયું

ઉપરોક્ત માહિતી અન્વયે વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત શાખા દ્વારા આજરોજ પસનાલ ગ્રામ પંચાયતમાં ડે.સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત 12:30 વાગે પંચાયત સભામાં રાખવામાં આવી હતી. જેમાં દરખાસ્તની તરફેણમાં કોઈપણ સભ્ય એ મતદાન કરેલ ન હતું તથા દરખાસ્તના વિરોધમાં પણ કોઈપણ સભ્યો એ મતદાન કરેલ નથી જ્યારે હાજર રહેલા સભ્યોએ સરકારશ્રીના નિયમો મુજબ બે તૃતિયાંશ બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થયેલ ન હોવાથી સદર ફાઇલ કરવા મજબૂર થવું પડયું છે.

રિપોર્ટર :- શેખ સોહીલ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: