પંચમહાલના શહેરા તાલૂકાના તાડવા ગામ પાસે ચાલતા જતા વ્યક્તિ ને કારચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે મોત

પંચમહાલના શહેરા તાલૂકાના તાડવા ગામ પાસે ચાલતા જતા વ્યક્તિ ને કારચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે મોત

પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના તાડવા ગામ પાસે આજે બપોરે અકસ્માત થયો હતો.જેમા ગોધરા લુણાવાડા હાઇવે પર એક વ્યક્તિને કારચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે મોત થઈ હતી. અને બનાવની જાણ તથા સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. મોત ના પગલે તાડવા પંથમાં ગમગીનીનો માહોલ છવાયો હતો .

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: