પંચમહાલ ના શહેરા નગર માં તસ્કરોએ વેલ્ડિંગ ની દુકાન ને નિશાન બનાવ્યું

*પંચમહાલ શહેરા*

પંચમહાલ ના શહેરા નગર માં તસ્કરોએ વેલ્ડિંગ ની દુકાન ને નિશાન બનાવ્યું.

શહેરા નગર માં વેલ્ડિંગ ની દુકાન માં તસ્કરો ત્રાટકયા

વેલ્ડિંગ ની દુકાન માં થઈ મશીન,ગેસનો બોટલો અને પાણી ની મોટરો ની ચોરી

જય માતાજી વેલ્ડિંગ ની દુકાન માં મશીન તેમજ મોટર,સહિત માલમત્તાની થઈ ચોર

ગ્રામજનો માં ખબર પડતા જય માતાજી વેલ્ડિંગ ની દુકાન ખાતે થયા એકત્રિત

વધુ તપાસ માટે પોલીસ આગળ ની કાર્યવાહી હાથધરસે

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: