પંચમહાલ જિલ્લા ના શહેરા નગર માં શહેરા તાલુકા ઘટકસંઘ ની ચૂંટણી નું આયોજન બી.આર.સી ભવન ખાતે કરવામાં આવ્યું.

*પંચમહાલ જિલ્લા ના શહેરા નગર માં શહેરા તાલુકા ઘટકસંઘ ની ચૂંટણી નું આયોજન બી.આર.સી ભવન ખાતે કરવામાં આવ્યું.*

શહેરા તાલુકા પંચાયત ખાતે શહેરા તાલુકા ઘટકસંઘ ની ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ, મંત્રી,તથા જિલ્લા પ્રતિનિધિ જેવા મહત્વના હોદ્દાઓ માટે શહેરા બી.આર.સી.ભવન માં કારોબારી સભ્યોના સહકાર થી લોકશાહી ઢળે સંપૂર્ણ પારદર્શક પ્રકિયા થી પૂર્ણ કરવામાં આવી. જેમાં કુલ 161 મતદારો એ મત આપ્યા હતા. જેમાં પ્રમુખ તરીકે બારીઆ અનુપસિંહ.પી નું 106 મતે વિજય થયાં હતા. અને મંત્રી તરીકે માછી વિનોદભાઈ આઈ. એ 101 મતે વિજય થયું હતું અને જિલ્લા પ્રતિનિધિ તરીકે પટેલ ક્રિતી કુમાર કે. નું 102 મતે વિજય થયું હતું. આં બધું કાર્યક્રમ વણજારા સરદારભાઈ આર, પઠાણ એહમદખાન એમ, પટેલ ભરતભાઈ એન, પટેલ કિરણ ભાઈ.એન, તેમના અધ્યક્ષ સ્થાને આં ચૂંટણી નું પારદર્શક તરીકે પૂર્ણ કરવામાં આવી હતી.

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: