પંચમહાલની શહેરા તાલુકા પંચાયત માં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને કૃષિ સહાય ની કામગીરી અમલીકરણ કરાવવામાં  આવી.

પંચમહાલની શહેરા તાલુકા પંચાયત માં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને કૃષિ સહાય ની કામગીરી અમલીકરણ કરાવવામાં  આવી.

આજરોજ શહેરા તાલુકા પંચાયતમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ કૃષિ સહાય અંગે તથા વારસાઈ કામગીરીના અમલીકરણ રિવ્યુ મીટીંગ યોજાઈ હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી અંશુમન રાવલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કિરણભાઈ સોલંકી તથા મનરેગા, મિશનમંગલમ, એસ.બી.એમ.જી., પ્રધાનમંત્રી આવાસ, શિક્ષણ, આઈ.સી.ડી.એસ., બાંધકામ, પંચાયત વિ. શાખાઓના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા

આગામી તા.૩૧/૧૨/૨૦૧૯ ના રોજ કૃષિ સહાય અંગેના ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોય જેથી કોઈપણ ખેડૂત આ સરકારની યોજનાથી વંચિત ન રહે અને તમામ ખેડૂતો ને સહાય ચૂકવવા સબંધિત વિભાગ ખેતીવાડી શાખા તથા તલાટી કમમંત્રી અને ગ્રામસેવકો (ખેતી) ને જણાવાયું હતું..

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: