પંચમહાલ ના શહેરા તાલુકા ના ધામણોદની મુવાડી ગામેં શહેરા પોલીસે આધારભૂત અને ચોકકસ માહિતી મેળવી ને રૂા .૧,૦૫ ,૦૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો

પંચમહાલ ના શહેરા તાલુકા ના ધામણોદની મુવાડી ગામેંશહેરા પોલીસે આધારભૂત અને ચોકકસ માહિતી મેળવી ને રૂા .૧,૦૫ ,૦૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો

પંચમહાલ જીલ્લાના રેન્જ આઇ .જી . પી . શ્રી એમ . એસ .ભરાડા સાહેબશ્રી નાઓ તથા પંચમહાલ જીલા પોલીસ અધિક્ષકશ્રી લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર . આઇ . દેસાઇ સાહેબ નાઓએ જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચનો અને માર્ગદર્શન મુજબ એક મહેન્દ્રા સુપ્રો મેકસીક્ટ્રક ટી – ર નંબર જી . જે . ૩૫ ટી ૧૮૯૭ નો ચાલક ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ભરી રણધીકપુર તરફથી મહીસાગર જીલ્લાના સિંગનલી ગામ તરફ જવા માટે ખોખરી બ્રીજ પસાર થનાર હોવાની ચોક્કસ અને આધારભુત બાતમી પોલીસ ઇન્સપેકટર એન . એમ . પ્રજાપતિ શહેરા પો . સ્ટે . ને મળતા ધામણોદની મુવાડી ગામના રોડે પોલીસ સબ ઈન્સપેકટર એલ . એ . પરમાર શહેરા પો . સ્ટે તથા એ . એસ . આઈ મહેન્દ્રસૈિદ્ધ સાબતસિંહ તથા એ . એસ . આઇ નરવતસિંહ મનસુખભાઇ અ . હે . કો , પ્રકાશકુમાર અરવિદભાઈ તથા આ . પો . કો , દિલીપભાઈ સવજીભાઇ તથા આ , પો . કો . યોગેશકુમાર સુભાષચંદ્ર તથા અ પો . કો . જસવંતસિંહ અખમભાઇ અ . પ . કો . મુકેશભાઇ રામાભાઈ તથા અ . પો . કો . તખતસિંહ રાયસિંહ વિગેરે પીલીસ માણસો સાથે નાકાબંધી કરી સદર મહેન્દ્રા સુપરો મૈકસી . ટ્રક ટી – ૨ પકડી પાડી તેમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ રોયલ સિલેકટ પ્લાસ્ટીકના કર્વાટર નં . – ૧૦૫૦ કિંમત રૂ . ૧ , ૦૫ , ૦૦૦ / – તથા મહેન્દ્રા સુપ્ર . મેકસીટ્રક ટી – ૨ ની કિમત . ૩ , ૦૦ ,૦૦૦ / મળી કુલ કિંમત રૂ . ૪ , ૦૫ , ૦૦૦ / – નો મુદ્દામાલ ઝડપી પાડી

આરોપી નાસી ગયેલ હોય તેની ધરપકડ કવાના ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: