શહેરા પ્રાંત કચેરી હોલ ખાતે ૨૦૧૯-૨૦ નાં વિકાસ કાર્યો ના આયોજન ને લઇ અગત્ય ની બેઠક યોજાઈ

શહેરા

 શહેરા પ્રાંત કચેરી હોલ ખાતે ૨૦૧૯-૨૦ નાં વિકાસ કાર્યો ના આયોજન ને લઇ અગત્ય ની બેઠક યોજાઈ

– પ્રભારી સચિવ એમ.થેન્નારસન (IAS) નાં અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક

– શહેરા વિકાસશીલ તાલુકાના પ્રભારી એમ થેન્રારસન( IAS) વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ગાંધીનગરની અધ્યક્ષતામાં તારીખ 7.12. 2019.ના રોજ શહેરા પ્રાંત કચેરી મિટિંગ હોલ ખાતે 50 વિકાસશીલ તાલુકા જોગવાઈ હેઠળ શહેરા તાલુકાને વાર્ષિક મળવાપાત્ર રૂપિયા 200/- લાખના વર્ષ 2019 20 ના નવીન આયોજન તથા વર્ષ 2017 -18 અને 2018 -19 ના વર્ષના કામોની સમીક્ષા બેઠકમાં પ્રભારી સચિવ દ્વારા તાલુકામાં શિક્ષણ આરોગ્ય પોષણ સ્થાનિક વિકાસ વગેરે સેક્ટરમાં હાલની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા હાથ ધરી તથા તેમાં વધુ સુધારા માટે જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી અને રાજ્યના અન્ય વિકસીત તાલુકાઓના સંદર્ભમાં શહેરા તાલુકાનો સર્વાંગી

વિકાસ થાય તે મુજબ વિભાગ દ્વારા ખૂટતી કડીઓ ની ઓળખ કરી તેને પરિપૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: