આજ રોજ પીથલપુર sbi દ્વારા આજે PMJJBY (પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

આજ રોજ પીથલપુર sbi દ્વારા આજે PMJJBY (પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના )

અને PMSBY ( પ્રધાનમંત્રી સુરક્ષા બીમાં યોજના ) તેમજ APY ( અટલ પેંશન યોજના ) ની વિગતવાર માહિતી ગ્રામજનોને મેનેજર સાહેબ તેમજ ત્યાંના સ્થાનિક CSP દ્વારા માહિતગાર કરવામાં આવ્યા

 

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

Translate »
%d bloggers like this: