SBI નવા એટીએમ નો પિન કેવી રીતે જનરેટ કરવો

SBI નવા એટીએમ નો પિન કેવી રીતે જનરેટ કરવો


નમસ્કાર મિત્રો તમારી પાસે નવું એટીએમ આવ્યું છે તો તેનો પિન જનરેટ કેવી રીતે કરશો

સૌ પ્રથમ તમારા મેસેજ બોક્સમાં જાઓ

નવો મેસેજ નીચે પ્રમાણે ટાઈપ કરો

PIN(એક વખત જગ્યા મુકો)પછી(એટીએમ ના છેલ્લા ચાર અંક લાખો ) (એક વખત જગ્યા મુકો)પછી(એકાઉન્ટ ના છેલ્લા ચાર અંક લખો)


આ મેસેજને 567676 પર સેન્ડ કારીદો

આપના રજીસ્ટર મોબાઈલ પરથી
મોબાઈલ નંબર રજીસ્ટર હશે તો તેના પર એક પિન આવશે તે 24 કલાક માન્ય રહેશે

આપ એટીએમ પર 24 કલાક માં જય પિન દાખલ કરી આપનો નવો પિન સેટ કરી શકશો

અહેવાલ :- રામજીભાઈ ઢાપા

Translate »
%d bloggers like this: