વંડા પો.સ્ટે.ના ગુમ થયેલ સ્ત્રીને શોધી કાઢતી મિસિંગ સ્પેશયલ ટીમ સાવરકુંડલા વિભાગ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબે અમરેલી જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા તા.૦૧/૧૦/૨૦૨૦ થી તા.૦૮/૧૦/૨૦૨૦ સુધીની ડ્રાઇવ રાખેલ હોય જે અન્વયે શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ નાઓએ માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લા મા ગુમ થયેલ વ્યકતીને શોધી કાઢવા એક સ્પે.મિસિંગ સ્કોડ ની રચના કરેલ હોય જે સ્પે.મિસિંગ સ્કોડ ના ઇંચાર્જ પો.સ.ઇ.શ્રી એચ.એચ.સેંગલીયા સાહેબ તથા એ.એસ.આઇ.હિંગરાજસિંહ ગોહીલ તથા પો.કો.બ્રીજરાજસિંહ વાળા તથા પો.કો.યુવરાજસિંહ ગોહીલ તથા પો.કો.મિતેશભાઇ વાળા તથા પો.કો.મધુભાઇ ભેડા નાહોની ટીમ દ્વારા ચોક્ક્સ બાતમી ના આધારે વંડા પો.સ્ટે. ગુમ રજીસ્ટર નં. ૦૪/૨૦૨૦ ના કામે ગુમ થનાર અરૂણાબેન ડો/ઓ ભુપતભાઇ બચુઅભાઇ મક્વાણા ઉ.વ. ર૪ ધંધો.ધરકામ રહે.નાળ તા. સાવરકુંડલા હાલ રહે.રજવાડી પાર્ટી પ્લોટ ની બાજુમા અમરોલી સુરત.નાઓ ને સુરત મુકામે થી શોધી કાઢેલ છે અને આ કામે ગુમ થનાર નુ નિવેદન લઇ વંડા પો.સ્ટે ફાઇલે થવા મોકલી આપેલ છે
આ કામગીરી ઇન્ચાર્જ પો.સ.ઇ શ્રી એચ.એચ.સેંગલીયા તથા ટીમે કરેલ છે

 

Translate »
%d bloggers like this: