*ફરી.વાર સાવરકુંડલા સહેર યૂવા અગ્રણી અરમાન ધાનાણી ની સાવરકુંડલા નગરપાલિકા સામે રજૂઆત હવે.સમજો તો સારૂ વર્ષો થી સૂતા હોદેદારો જાગો* . *_હવે તો હદ થઈ._*

*ફરી.વાર સાવરકુંડલા સહેર યૂવા અગ્રણી અરમાન ધાનાણી ની સાવરકુંડલા નગરપાલિકા સામે રજૂઆત હવે.સમજો તો સારૂ વર્ષો થી સૂતા હોદેદારો જાગો*
. *_હવે તો હદ થઈ._*


 • સાવરકુંડલા નગરપાલિકા ના હોદેદારો જાગેતો સારૂં તેવો આક્ષેપ.
  વારંવાર રજૂઆતો બાદપણ સાવરકુંડલા નગરપાલિકા ના આખ આડા કાન
  કોંગ્રેસ શાસિત નગરપાલિકા ના સંદસયો. પોતાના કામમાં વયસ્ત છે

 • ખાલી.(મત). લેવાં માટેજ પ્રજા ની જરૂર પડેછે . તેવૂ .સાબિત થયું.
  ત્યારે ફરીવાર યૂવા અગ્રણી અરમાન ધાનાણી પ્રજા મીત્ર બન્યા.
  છેલ્લા ઘણા સમયથી સાવરકુંડલા નગરપાલિકા બેફામ બની છે તયારે ફરીવાર અરમાનધાનાણી એવી માંગ કરેછે

 • કે સાવરકુંડલા મા થતી ગંદકી દૂર કરો અને.રોડ રસ્તા સુધારો. (6)મહીના થી. વર્ષ લગી મા બનેલાં રસ્તા ઓ મા ઠેક. ઠેકાણે ખાડા.અને.અનેક વિસ્તારમાં થતી ગંદકી થી પબ્લીક મા રોષ જોવાં મળ્યો હતો.
  તયારે અરમાનધાનાણી પ્રજા ના હમ્દરદ બન્યા. નગરપાલિકા ના હોદેદારો ને કોઈની બીકજ નથી.તેવા આક્ષેપ. સ્વચ્છતા અને વિકાસ ની ગુલબાંગો ફેંકતા સતાધારી પક્ષ અને કોગ્રેસ શાસિત નગરપાલિકા ના હોદેદારો કયાછે.
  પ્રજા ની આંખમા ધૂળ જાખી.નગરપાલિકા ના હોદેદારો લીલાલેર .કરેછે.તેવા કર્યા આક્ષેપ સાવરકુંડલા મા કરોડો રૂપીયા ના ખર્ચે બનેલ.રોડ રસ્તા મા.મીલી.ભગત.

 • અજૂ નહી.સમજે તો .નામ.જોગ.કર્યા કોભાડ. કરાસે.જાહેર.
  અને.ગંદકી દૂર નહીં થાય તો ઉગ્ર આંદોલન કરાષે.તેવી.ચીમકી.
  માત્ર જાહેર જનતા ના હીત માટે.

 

Translate »
%d bloggers like this: