સાવરકુંડલા મા. સી.આર.સી.કક્ષાનું પુસ્તક વાંચન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યુ

*સાવરકુંડલા મા. સી.આર.સી.કક્ષાનું પુસ્તક વાંચન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યુ*તાજેતરમાં સી.આર.સી-.(2).સાવરકુંડલા. ખાતે.યોજાયેલ.પુસ્તક વાંચન.સપ્રદ્યા. મા. પે.સેન્ટર શાળા નંબર (3) ના વિધાર્થી સૈયદ ગુલામ હુસૈન અને બોડા ઊર્વિશા એ પ્રથમ નંબર. પ્રાપ્ત કરી સમગ્ર ઝળહળતી સિદ્ધિ મેળવી ને.સમગ્ર શાળા તેમજ.ગુરૂજનો નૂ ગૌરવ વધાર્યું હતૂ. 

આ.કાર્યક્રમ મા.
સી.આર.સી.કક્ષા.ની.ટીમ.જેમા.સી.આર.સી.ગુલઝાર ભાઈ રાઠોડ. આચાર્ય સિરાજ.ભાઈ ગામેતી.નિર્ણાયક. મૂસતાક ભાઈ જાદવ. એસ.એમ.સી.સભ્ય. અયુબ ભાઈ ચૌહાણ. વગેર શિક્ષકોએ હાજર.રહી
આ કાર્યક્રમ ને ઉજ્વળ બનાવ્યો હતો.

Translate »
%d bloggers like this: