સરગમ યુવા મંડળ ઼અને વાયુ નંદન સેવા સંસ્થાન દ્વારા સંયુક્ત ઉપક્રમે વિશ્વ એ઼઼ઈડસ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

  1.  દિવ મા  સરગમ યુવા મંડળ ઼અને વાયુ નંદન સેવા સંસ્થાન દ્વારા સંયુક્ત ઉપક્રમે વિશ્વ એ઼઼ઈડસ દિવસ ની ઉજવણી કરવામાં આવી.
આજ રોજ ૧લી ડિસેમ્બર ૨૦૧૯ ના દીવ ના વેજીટેબલ બજાર તેમજ દીવ ની બંદર જેટી પર સરગમ યુવા મંડળ તેમજ વાયુ નંદન સેવા સંસ્થાન સંયુક્ત ઉપક્રમે એઈડ્સ રોક઼ધામ અને તેના પ્રત્યે ની ગેરમાન્યતા ઓ વિશે માહિતી પુરુ પાડતુ સાહિત્ય વિતરણ કરી જનજાગૃતિ ફેલાવવા માં ઼આવી આ કાર્યક્રમ માં સરગમ યુવા મંડળ ના ઈન્ચાર્જ પ્રમુખ ઼એડવોકેટ હીનાબેન સોલંકી તેમજ મહિલા શકિત કેન્દ્ર ના મહિલા કલ્યાણ અધિકારી આભા મેહતા વિશેશ મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઼આ કાયઁક્મ ને સફળ બનાવવા માટે સરગમ યુવા મંડળ ના ડી ઼એડીકશન સેન્ટર નો સ્ટાફ યજ્ઞનેશ સોલંકી, નિશાંત જેઠવા, નયના ડાભી, સોનલ મકવાણા, યશવંતી વાઢેર, જાગૃતિ મોડાસીયા નયના બેન પરમાર વગેરે એ ઼ભારે જહેમત ઉઠાવી હતી

 

Translate »
%d bloggers like this: