સમઢીયાળા (મુલાણી) ગામે ચાલી રહેલા મનરેગાના કામમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને જેના ભ્રષ્ટાચારમાં ગામના કાર્યકર્તાઓ થી માંડીને અધિકારીઓ પણ શામેલ છે

પાલિતાણા તાલુકાના સમઢીયાળા (મુલાણી) ગામે ચાલી રહેલા મનરેગાના કામમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર

સમઢીયાળા (મુલાણી) ગામે ચાલી રહેલા મનરેગાના કામમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને જેના ભ્રષ્ટાચારમાં ગામના કાર્યકર્તાઓ થી માંડીને અધિકારીઓ પણ શામેલ છે

(1) મજુર લોકોના પગારમાં મોટો કપાત કરવામાં આવ્યો છે

(2) પૂર્તુ કામ કરવા છતાં પણ સરકાર ના નિયમ અને જાહેરાત મુજબ 224/- રુપિયા મજૂરીના બદલે ૯૦% ટકા લોકોને 100/- રૂપિયાની નીચે મંજૂરી આપવામાં આવી છે એનો જવાબ તાલુકા કક્ષાએ માગવા જતા ન આપ્યો
(3) મનરેગા જે લોકો નિયમત કામે આવે લા છે તેમની હાજરી પણ કાપી લીધી છે


(4) જો તમને પણ લાગે કે સમઢીયાળા મુલાણી ગામ માં મનરેગા કામમાં મજૂરો સાથે અન્યાય થયેલ છે અને તેમણે તેની પૂરતી મજૂરી મળવી જોઈએ તો મજુરોના કરેલા કામ અને મજૂરોએ પાડેલા પરસેવાના પૈસા મળી રહે તે માટે આ પોસ્ટ વધુમાં વધુ વોટ્સએપ અને ફેસબુક દ્વારા શેર કરવા નમ્ર વિનંતી જેથી સરકારી અધિકારીઓ ને પણ જાણ થાય કે ગ્રામિણ વિસ્તાર ના લોકો પણ પોતાના અધિકારનિ લડત માટે તૈયાર છે..

લી- સમઢીયાળા મુલાણી ગામનો નાગરિક

લોકોનુ કહેવુ છે 

Translate »
%d bloggers like this: