સાબરકાંઠા..બનાસકાંઠા..અરવલ્લી જોન ની એક મીટીંગ હિંમતનગર ખાતે યોજાઇ ગઇ..૬૦ કરતા વધુ પત્રકારો ની હાજરી અને સ્વયં સંચાલન..ખૂબ સરહનીય છે

 

 

તા..૨૯/૯/૨૦૧૯

*અભિનંદન*
“””””””””””””””””
પ્રતિ શ્રી…
*જોન પ્રભારી..સાહપ્રભારી.. કોરડીનેટરો…ને ખૂબ ખૂબ અભિનંદન….*
પત્રકાર એકતા સંગઠન ની ગાંધીનગર મીટીંગ બાદ તરતજ નિયુક્ત થયેલા નવ જોન ટીમ પૈકી..
તાપી..ભરૂચ..વલસાડ..બરોડા..અને સાબરકાંઠા…ની ટીમો ત્વરિત સંગઠન ની જવાબદારી નિભાવવા ના મોડ મા આવી ગઈ..ખૂબ આનંદ ની વાત છે..ત્રણ જોન ની એક બેઠક વ્યારા ખાતે. સાત જિલ્લાના પત્રકારો ની વિશાળ હાજરી અને સુંદર વ્યવસ્થા સાથે પૂર્ણ થઈ છે..
*સાબરકાંઠા..બનાસકાંઠા..અરવલ્લી જોન ની એક મીટીંગ હિંમતનગર ખાતે યોજાઇ ગઇ..૬૦ કરતા વધુ પત્રકારો ની હાજરી અને સ્વયં સંચાલન..ખૂબ સરહનીય છે..એક પછી એક જોન ની મીટીંગો ના જડપથી આયોજન થાય..શક્ય હોય તો દક્ષિણ ગુજરાત મા ત્રણેય જોન ની મિટિંગ એક સાથે યોજાઈ તેવા આયોજન થાય તો સંગઠન નું કામ જડપી થાય..સાબર કાઠા મીટીંગ આયોજન ને જોન ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન…*
તાપી..ભરૂચ..વલસાડ ત્રણેય જોન અને ચાર જિલ્લા ની જાહેર થયેલી ટીમ ને પણ અભિનંદન…
*મીટીંગ નક્કી થાય એટલે જોન ગ્રુપ મા મેસેજ કરવો..અને એમને જાણ કરવી..શક્ય હોય ત્યાં સુધી અમો આવીશું…સારી કામગીરી કરનાર તમામ ને ખૂબ ખૂબ શુભેચ્છા..*
લી..
. લાભુભાઈ પી. કાત્રોડીયા.
પ્રમુખ
. પત્રકાર એકતા સંગઠન..
સલીમભાઈ બાવાણી..

Translate »
%d bloggers like this: