રૂવાપરી ચોક ખાતે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળામાં ૪ શકુનીઓ ને રૂ.૧૨,૮૨૦/- નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.

ભાવનગર રેન્જ ના આઇ.જી.પી શ્રી. અશોકકુમાર યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

 

જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગ હતા તે દરમ્યના પો.કો સંજયભાઇ ચુડાસમાતથા હેડ કોન્સ ઘનશ્‍યાભાઇ ગોહીલને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે રૂવાપરીચોક મહાકાળી વસાહત શેરીમા જાહેરમાં અમુક ઇસમો સ્ટ્રીટ લાઇટના અજવાળા વતી ગંજીપતાનાં પાના-પૈસા વતી હાથ કાપનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતામીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા કુલ-૦૫ ઇસમો જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળામાં હારજીતનો હાથકાપનો જુગાર રમતા મળી આવતા જેમા ૦૪ ઇસમો પકડાયઇ ગયેલ અને એક ઇસમ અંધારનો લાભ લઇ નાસી ગયેલ અને બાકીના ચારેયને જેમના તેમ બેસાડી દેતા જેમાં

૧) પ્રકાશભાઇ ઉર્ફે પીટર પ્રવિણભાઇ રાઠોડ/કોળી ઉવ.૩૦ રહે. ખેડુતવાસ મેલડીમાતાની ધાર પ્‍લોટ નંબર ૨૪૨ ભાવનગર (૨) વિશાલભાઇ મહેશભાઇ મકવાણા/ચમાર ઉવ.૨૩ રહે.બોરડીગેટ જાનીના દવાખાનાની સામે જવાહર સોસાયટી પ્‍લોટ નંબર ૩૪૮ ભાવનગર (૩) અજયભાઇ કીરીટભાઇ બારૈયા/કોળી ઉ.વ.૨૦ રહે.રસાલા કેમ્‍પની પાછળ મનુભાઇ ગાંઠીયાવાળાની સામે મફતનગર ભાવનગર (૪) સાગરભાઇ રમેશભાઇ બારૈયા/કોળી ઉ.વ.૨૨ રહે.રસાલા કેમ્‍પની પાછળ મનુભાઇ ગાંઠીયાવાળાની સામે મફતનગર ભાવનગર (૫) સાગરભાઇ પ્રવિણભાઇ ચૌહાણ રહે.રૂવાપરી ચોક ભીસ્‍તા પાસે ભાવનગર વાળાને પકડવાનો બાકી.ઉપરોકત ૫ ઇસમો જાહેરમાં સ્ટ્રીટ લાઇટ ના અંજવાળે ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીત નો હાથકાપનો જુગાર રમી-રમાડતા ગંજીપતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦/-,રોકડ રૂ.૧૨,૮૨૦/- નાં મુદ્દા માલ સાથે ૪ ઇસમો પકડાય જતા તમામ સામે જુ.ધા.કલમઃ-૧૨ મુજબ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાંતથા હેડ કોન્‍સ ઘનશ્યામભાઇ ગોહીલના તથા હેડ કોન્સ મહેન્દ્રભાઇ ચૌહાણ તથા સાગરભાઇ જોગદિયા તથા મહીપાલસિહ ગોહીલ તથા પો.કોન્સ સંજયભાઇ ચુડાસમા એ રીતેના સ્ટાફનાં માણસો જોડાયા હતા.

Translate »
%d bloggers like this: