મોટર વ્હીકલ એકટનો અમલ હાલ પૂરતો ગુજરાતમાં મોકૂફ

મોટર વ્હીકલ એકટનો અમલ હાલ પૂરતો ગુજરાતમાં મોકૂફ

કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પાસ કરવામાં આવેલા સુઘારિત મોટર વ્હીકલ એકટનો અમલ હાલ પૂરતો ગુજરાતમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વાહન વ્યવહાર કમીશનર સાથે એક બેઠક કરી અને બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ગુજરાતના કોઈ પણ શહેરના RTOને સરકારનું નવું જાહેરનામું બહાર નહીં પડે ત્યાં સુધી જૂની જોગવાઈ અનુસાર જ વાહન ચાલકો પાસેથી દંડની વસુલાત કરવી પડશે

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો

Translate »
%d bloggers like this: