અગામી તા.૨૩/૦૬/૨૦૨૦ ના રોજ અમદાવાદ શહેરમાાં નીકળનાર જગન્નાથજી ની ૧૪૩ મી નગરયાત્રા

અગામી તા.૨૩/૦૬/૨૦૨૦ ના રોજ અમદાવાદ શહેરમાાં નીકળનાર જગન્નાથજી ની ૧૪૩ મી નગરયાત્રા

તા.૨૩/૦૬/૨૦૨૦ ના રોજ અમદાવાદ શહેરમાાં ૧૪૩ મી
રથયાત્રા નનકળનાર છે. જેથી નનકળનાર રથયાત્રાનેવખતેટ્રાફિક વ્યવસ્થા
તથા ટ્રાફિક ડાયવર્ઝનની વ્યવસ્થા નીચેમજુ બ છે.


રથયાત્રાનો માર્ગ
1. જમાલપરુ દરવાજા બહારથી જગન્નાથ મ ાંફદરથી સવારે રથયાત્રા નીકળી
જમાલપરુ ચકલા, વૈશ્યસભા, ગોળલીમડા, આસ્ટોડીયા ચકલા, મદનગોપાળની
હવેલી, રાયપરુ ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાચાં કુવા,
કાલપુ રુ સકઝલ, કાલપુ રુ બ્રીજ થઈ સરસપરુ જશે.
2. બપોરે સરસપરુ નવશ્રામ કયાઝ બાદ રથયાત્રા સરસપરુ થી નીકળી કાલપુ રુ
બ્રીજ, કાલપુ રુ સકઝલ, પ્રેમ દરવાજા, જોડઝન રોડ, બેચર લશ્કરની હવેલી, ફદલ્હી
દરવાજા, હલીમની ખડકી, શાહપરુ દરવાજા, શાહપરુ ચકલા, રાંગીલા ચોકી,
ઓતમપોળ, આર.સી.હાઈસ્કુલ, ફદલ્હી ચકલા, ઘીકાાંટા રોડ, પાનકોર નાકા,
ફુવારા, ચાાંદલાઓળ, સાાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાકમાકેટ દાણાપીઠ,
ગોળલીમડા, ખમાસા, જમાલપરુ ચકલા થી શ્રી જગન્નાથ મંદીર રથયાત્રા પરત
આવશે.
રથયાત્રાના માગગ ઉપર ટ્રાદિકનો વૈકલ્પપક માગગ નીચેમજુ બ છે
:


1. જમાલપરુ ચોકી થી ખમાસા ચોકી તરિ જતો અનેઆવતો ટ્રાફિક સવારના
કલાક.૭.૦૦ થી બંધ કરવામાાં આવશે અને વૈકલ્લ્પક માગઝ તરીકે મ્યુનિસિપલ
હેલ્થ સ્લમ કવાટસઝ (અશોક ભટ્ટ બ્રીજ પનિમ છેડા તરિ) થઈ
ગાયકવાડ હવેલી માગઝનો ઉપયોગ કરશે. રથયાત્રા ગોળલીમડા પહોચે
પછી રસ્તો ચાલુકરવામાાં આવશે. સાાંજ કલાક ૧૮.૦૦ પછી પણ ઉપર
મજુ બ રસ્તો બ ાંધ રહેશે.

2. રાયખડ ચાર રસ્તાથી ખમાસા ચોકી તરિ ટ્રાફિક નહી જવા દેતાાં જયશ ાંકર
સદુાં રી હોલ અનેઈટાલીયન બેકરી તરિ ટ્રાફિક ડાયવટઝ કરવામાાં આવશે.
3. રથયાત્રા ખમાસા ચોકી આવેતેઅગાઉ આસ્ટોડીયા દરવાજા થી ટ્રાફિક
ખમાસા તરિ નહી જવા દેતાાં એસ.ટી. સકઝલ, રાયપરુ દરવાજા તરિ
ડાયવટઝ કરવામાાં આવશે.
4. રથયાત્રા ખમાસા આવે ત્યારે ગોળલીમડા, ઢાળની પોળ, દાણાપીઠ ચાર
રસ્તા થી ટ્રાફિકને ગોળલીમડા સકઝલ તરિ જવા ન દેતાાં રાજનગર
શાકમાકેટ તરિ ડાયવટઝ કરવામાાં આવશેઅનેરથયાત્રા પરત માણેકચોક
આવેત્યારે ટ્રાફિકનેમાણેકચોક કે ગોળલીમડા તરિ જવા દેવામાાં આવશે
નહી.
5. રથયાત્રા ખાડીયા તરિ આવેત્યારે સારાંગપરુ ચકલા થી ટ્રાફિક ખાડીયા
તરિ જવા દેવામાાં આવશેનહી તથા રાયપરુ દરવાજા તરિનુાં ટ્રાફિક પણ
ખાડીયા ચાર રસ્તા તરિ આવશેનહીં.
6. રથયાત્રા ખાડીયા તરિ આવેત્યારે પાચાં કુવા દરવાજાથી ટ્રાફિક ખાડીયા
તરિ જવા ન દેતાાં સારાંગપરુ તરિ ડાયવટઝ કરવામાાં આવશે.
7. કાલપુ રુ બહાર તરિથી તથા અમદુપરુા તરિથી કાલપુ રુ બ્રીજ તરિ
આવતો ટ્રાફિક રથયાત્રા કાલપુ રુ સકઝલ તેમજ સરસપરુ થી પરત
આંબેડકર હોલ આવેત્યારે ટ્રાફિકનેકાલપુ રુ બ્રીજ તરિ તેમજ ઈંટવાડા
સકઝલ તરિ જવા દેવામાાં આવશેનહીં.
8. રથયાત્રા કાલપુ રુ સકઝલ આવેત્યારે અનેપરત આંબેડકર હોલ આવેત્યારે
અમદુપરુા ત્રણ રસ્તા પોઈન્ટ થી નરોડા તરિથી આવતો ટ્રાફિક કાલપુ રુ
બ્રીજ તરિ જવા નહી દેતાાં બ્રીજ નીચેથઈ ઈદગાહ તરિ ડાયવટઝ કરવામાાં
આવશે.
9. રથયાત્રા કાલપુ રુ બ્રીજ પસાર કરી આંબેડકર હોલ પહોંચેત્યારે નનમઝળપરુા
ચાર રસ્તા પાસેવોરાના રોજા તરિથી આવતો ટ્રાફિક અનીલ સ્ટાચઝ તરિ
ડાયવટઝ કરવામાાં આવશે.

10. રથયાત્રા સરસપરુ ચાર રસ્તા પહોંચે ત્યારે પોટલીયા ચાર રસ્તા પાસે
નનમઝળપરુા ચાર રસ્તા બાપનુ ગરથી આવતો ટ્રાફિક શારદાબેન હોસ્સ્પટલ
તરિ જવા ન દેતાાં ચામડુાં ા બ્રીજ તરિ ડાયવટઝ કરવામાાં આવશે.
11. રખખયાલ ચાર રસ્તા અનેહરીભાઈ ગોદાણીના દવાખાના પાસેથી ટ્રાફિકને
સરસપરુ ચાર રસ્તા તરિ તેમજ જાલમપરુીની ચાલી તરિ જવા નહી
દેતાાં રાયપરુ મીલ તરિ ડાયવટઝ કરવામાાં આવશે.
12. રથયાત્રા ખાડીયા પહોંચે ત્યારે પ્રેમ દરવાજા પાસે ઈદગાહ તરિથી
આવતો ટ્રાફિક ફદલ્હી દરવાજા તરિ અનેફદલ્હી દરવાજા બાજુથી આવતો
ટ્રાફિક ઈદગાહ તરિ ડાયવટઝ કરવામાાં આવશેઆ ટ્રાફિકનેકાલપુ રુ સકઝલ
તરિ જવા દેવામાાં આવશેનહીં.
13. રથયાત્રા પ્રેમ દરવાજા આવેત્યારે ફદલ્હી દરવાજાથી ફદલ્હી ચકલા ટ્રાફિક
જવા નહી દેતાાં શાહપરુ તેમજ દરીયાપરુ દરવાજા તરિ ડાયવટઝ કરવામાાં
આવશે. તેમજ ફદલ્હી ચકલાથી જોડઝન રોડ તરિ ટ્રાફિક જવા નહી દેતાાં
ઘી કાાંટા તેમજ શાહપરુ અગર ફદલ્હી દરવાજા તરિ ડાયવટઝ કરવામાાં
આવશે.


14. રથયાત્રા ફદલ્હી ચકલા આવેત્યારે શાહપરુ શકાં રભવુ ન થી શાહપરુ સકઝલ
તરિ ટ્રાફિક નહી જવા દેતાાં કામા હોટલ તરિ ડાયવટઝ કરવામાાં આવશે
અને ઈન્કમટેક્ષ તરિથી આવતાાં ટ્રાફિકને અદ્વૈત આશ્રમ થઈ રાહત
રેસ્ટોરન્ટ મહદેં ીકુવા, લાલાકાકા માકેટ થઈ ફદલ્હી દરવાજા તરિ જવા
દેવામાાં આવશે.
15. રથયાત્રા ફદલ્હી ચકલા પાસે આવે ત્યારે નમરર્ાપરુ તરિથી આવતાાં
ટ્રાફિકનેપ્રભાતપ્રેસ ચાર રસ્તાથી ફદલ્હી ચકલા તરિ જવા ન દેતાાં જુના
પાવર હાઉસ શાહપરુ તરિ ડાયવટઝ કરવામાાં આવશે.
16. રથયાત્રા ઘીકાાંટા પસાર કરે ત્યારે સેન્ટ ર્ેનવયસઝ હાઈસ્કુલ તરિથી ટ્રાફિક
ઘીકાાંટા ચોકી તરિ જવા ન દેતાાં ટ્રાફિકનેરીલીિ નસનેમા અથવા નમરર્ાપરુ
તરિ ડાયવટઝ કરવામાાં આવશે.

17. રથયાત્રા ઘી-કાાંટા પસાર કરે ત્યારે પથ્થરકુવા પાસેથી ત્રણ દરવાજા
ખબસ્કીટ ગલી તથા કોટઝ કાંપાઉન્ડ તરિથી આવતો ટ્રાફિક ઘીકાાંટા ચાર
રસ્તા તરિ જવા દેવામાાં આવશેનહી, તેનેરીલીિ નસનેમા તરિ ડાયવટઝ
કરવામાાં આવશે.
18. રથયાત્રાનો આગળનો ભાગ ઘીકાાંટા ચોકી આવેત્યારે ત્રણ દરવાજા થી
પાનકોરનાકા તરિ જતો ટ્રાફિક બ ાંધ કરશે.
19. રથયાત્રાનો આગળનો ભાગ ઘીકાાંટા ચાર રસ્તા આવેત્યારે ગોળ લીમડા
થી પાનકોરનાકા તરિ આવતો અનેઆસ્ટોડીયા દરવાજાથી ખમાસા તરિ
આવતો અને રાયખડ ચાર રસ્તાથી ખમાસા ચાર રસ્તા તરિ આવતો
અનેખમાસા ચાર રસ્તાથી ગોળલીમડા તરિ આવતો ટ્રાફિક બ ાંધ કરાવશે.
20. રથયાત્રાનો આગળનો ભાગ શાહપરુ એરીયામાાં િરીનેપરત દીલ્હી ચકલા
આવેત્યારે ઓરીયન્ટલ ખબલ્ડીંગ થી ઘીકાાંટા ચાર રસ્તા જતો ટ્રાફિક અને
રીલીિ ચાર રસ્તા થી ઘીકાાંટા ચાર રસ્તા તરિ જતો ટ્રાફિક બ ાંધ કરવામાાં
આવશે.
નોંધ : રથયાત્રાના રૂટ ઉપરના શાહપરુ હલીમની ખડકીથી શાહપરુ દરવાજા
બહાર સુુઘી રાત મેટ્રો રેલ કોપોરેશન લી. દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટ
અંતગઝત શાહપરુ મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી ચાલુમાં છે રથયાત્રા નનહાળવા આવતા દશઝનાથીઓ આ જગ્યાને બદલે કાલુપુર સર્કલ થી પ્રેમ દરવાજા સુધીના વિસ્તારમાં રથ યાત્રાના દર્શન કરી શકશે

Live crime news

પી.ડી ડાભી તળાજા ભાવનગર

gf

Translate »
%d bloggers like this: