બોટાદ જીલ્લાના રાણપુર પંથકમાં વરસાદી માહોલ

બોટાદ,,રાણપુર

બોટાદ જીલ્લાના રાણપુર પંથકમાં વરસાદી માહોલ

રાણપુર શહેર તેમજ રાણપુર પંથકના કનારા,નાગનેશ સહીતના ગામ્ય પંથકમાં ધોધમાર વરસાદ

ધોધમાર વરસાદ થતા વાતાવરણ માં ઠંડક પ્રસરી

ધોધમાર વરસાદ થતા રાણપુરની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા.

રિપોર્ટર-વિપુલ લુહાર

Translate »
%d bloggers like this: