બોટાદ જીલ્લાના રાણપુરમાં નદી કાંઠે આવેલ કપિલેશ્વર મહાદેવજી ના મંદીરે શ્રાવણ મહીના ની અમાસ નિમિત્તે ફુલોનો શણગાર કરવામાં આવ્યો

*રાણપુર*

બોટાદ જીલ્લાના રાણપુરમાં નદી કાંઠે આવેલ કપિલેશ્વર મહાદેવજી ના મંદીરે શ્રાવણ મહીના ની અમાસ નિમિત્તે ફુલોનો શણગાર કરવામાં આવ્યો.

રાણપુરમાં કુંભારવાડા વિસ્તારમાં ભાદર નદી ને કાંઠે આવેલ પૌરાણિક કપિલેશ્વર મહાદેવજી ના મંદીરે આજે શ્રાવણ માસ ના છેલ્લો દિવસ અને અમાસ નિમિત્તે મહાદેવજી ને વિવિધ જાતના ફુલો નો શણગાર કરવામાં આવ્યો હતો.તેમજ મહાદેવજી ને લાડુ નો ભોગ ધરાવવામાં આવ્યો હતો.શ્રાવણ માસ નો છેલ્લો દિવસ અને અમાસ નિમિત્તે ફુલો નો શણગાર કરવામાં આવતા મોટી સંખ્યામાં શિવ ભક્તો એ ફુલો ના શણગાર ના દર્શન કર્યા હતા.

gf

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

Translate »
%d bloggers like this: