રાણપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ઓનલાઈન પ્રવેશ કામગીરી શરૂ

રાણપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ઓનલાઈન પ્રવેશ કામગીરી શરૂ

રાણપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ પ્રવેશ ૨૦૨૦ અન્વયે ઓન લાઈન પ્રવેશની કામગીરી શરૂ થયેલ છે જેની ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૭-૦૭-૨૦૨૦ છે. સંસ્થા ખાતે રજિસ્ટર્ડ કરવાની છેલ્લી તા.૨૮-૦૭-૨૦૨૦ સમય બપોરે ૦૫-૦૦ કલાક સુધી છે જરૂર પડે કચેરી ખાતે ૧૦-૩૦ થી ૫-૦૦ કલાક દરમ્યાન પ્રવેશ મેળવનારે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તેમજ સંસ્થાનો એડમીશન હેલ્પલાઈન નં.૯૨૬૫૯૧૮૫૯૦, ૮૨૦૦૦૭૬૧૪૦ છે જેની તમામે નોંધ લેવા વધુમા જણાવાયૂં છે.

રિપોર્ટ. ઉમેશ ગોરાહવા
બોટાદ

Translate »
%d bloggers like this: