રાજુલા ગુજરાત રાજ્ય યુવક બોડ દવરા વિવિધ કાર્યક્રમ

*ગુજરાત રાજ્ય યુવક બોર્ડ રાજુલા,જાફરાબાદ ખાંભા*

ગુજરાત રાજ્ય યુવક બોર્ડ રાજુલા,જાફરાબાદ અને ખાંભા તાલુકા તેમજ નગર પાલિકા દ્વારા આયોજિત

*આયુષ્માન ભારત આયુષ્યમાન મોદીજી*
ભારત ના પનોતા પુત્ર *શ્રીનરેન્દ્રભાઈ મોદી* ના જન્મદીવસે રાજુલા ખાતે ભવ્ય કાયૅક્રમ નુ આયોજન કરવામા આવ્યુ.

આ કાયૅક્રમ મા પૂર્વ સંસદીય સચિવ . શ્રી હીરાભાઈ સોલંકી , અમરેલી જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, મામલતદાર શ્રી ચૌહાણ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેતા સાહેબ.
હેલ્થ ઓફિસર શ્રી કલસરિયા સાહેબ. તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા, ઉપ પ્રમુખ
અરજણભાઈ વાઘ, ભરત ભાઈ જોશી, બલાભાઈ સાંખટ,
કમલેશભાઈ મકવાણા, તાલુકા ના સદસ્યોશ્રીઓ અને આગેવાનો
નગરપાલીકાના ના સદસ્યશ્રીઓ,ની હાજરી માં
રાજુલા, ખાંભા અને જાફરાબાદ ના વાત્સલ્ય કાડૅ ના લાભાથીૅઓ ને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું દેહદાન,અંગદાન કરેલ

દાતાશ્રીઓ ને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
આ કાર્યક્રમ નું આયોજન ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના જિલ્લા વાલી શ્રી શરદભાઈ પંડ્યા , સહ વાલી પાર્થિવભાઈ જોષી, જિલ્લા સંયોજક કમલેશભાઈ જોષી ના માર્ગ દર્શન મુજબ કરવામાં આવ્યું હતું..GRYB ના રાજુલા,જાફરાબાદ અને ખાંભા તાલુકા અને નગર ના સંયોજકો. વિક્રમભાઈ વરૂ. નિકુંજભાઈ મહેતા, ભવિકભાઈ જોશી. રઘુવીરભાઈ ધાખડા, પિયુષ યોગનંદી, શિવાંગ જોશી.જયસુખ ખટાના ઉપસ્થિત રહેલ.

અહેવાલ…કાનાબાર યોગેશ ..અમરેલી

Translate »
%d bloggers like this: