રાજુલા ના વડલી ગામે જુગાર ઝડપાયો

*રાજુલા ના વડલી ગામે લીમડાના વુક્ષ નીચે ખુલ્લા પટમા જાહેર મા જુગાર રમતા ૫ ઇસમો રોકડ રકમ ૧૩,૧૯૦/- તથા એક મો.સા.ની કિ.રૂ.૩૦૦૦૦/- કુલ ૪૩,૧૯૦/- મુદામાલ સાથે પકડી પાડતી રાજુલા પોલીસ*


💫 અમરેલી *પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય , સાહેબ* દ્વારા હાલમાં પ્રોહી જુગાર ની ડ્રાઇ હોય જેથી આવી જુગારની બદ્દીને સમાજમાંથી દુર કરવા અને આવી અસામાજીક પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી ખાસ ઝુંબેસ રાખેલ હોય તથા જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા *નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી* સાહેબ ના માર્ગદર્શન અને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ તા.૧૯/૦૯/૨૦૧૯ ના રોજ રાજુલા પોસ્ટે ના *i/c પો..ઇન્સ.શ્રી એ.પી.ડોડીયા* તથા *પોસ્ટાફ ના માણસો રાજુલા પો.સ્ટે* વિસતારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિક્ મળેલ કે રાજુલા ના વડલી ગામે લીમડાના વુક્ષ નીચે ખુલ્લા પટમા જાહેર મા ગજી પતા ના પાના વડે પૈસા ની હાર જીત નો જુગાર રમાતો હોય રોકડ રકમ ૧૩,૧૯૦/- તથા મોસા નંગ એક જેનિ કિ રૂ 30,000/- કુુુલ ૪૩,૧૯૦/- ના મુદામાલ સાથે પકડી પાડેેેલ✨
**જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો*
1⃣ * માવજીભાઇ બાબરીયા ઉ.વ.૪૮ ધંધો.નિવુત રહે.વડલી તા.રાજુલા
2⃣ વિજયભાઇ પુંજાભાઇ ધાખડા ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.વડલી તા.રાજુલા
3⃣ કિશોરભાઇ સોમાભાઇ ધાખડા ઉ.વ.૨૪ ધંધો.હિરાકામ રહે.વડલી તા.રાજુલા
4⃣ નરેશભાઇ શામજીભાઇ બાબરીયા ઉ.વ.૩૦ ધંધો.ખેતી રહે.વડલી તા.રાજુલા
5⃣ રમેશભાઇ લખમણભાઇ બોરીચા ઉ.વ.૪૦ ધંધો.ખેતી રહે.વડલી તા.રાજુલા

✨ *રેઇડ દરમ્યાન મળેલ મુદ્દામાલ*
ઉપરોક્ત રેઇડ દરમ્યાન જુગાર રમતા પ ઇસમો પાસેથી રોકડા રૂ।. ૧3,19૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ ૦૦/૦૦ તથા એક મોસા જેની કે રૂ ૩૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂા.૪૩,૧૯૦/- નાં મુદામાલ સાથે પકડાયેલ પાંચ ઇસમો જાહેર મા પૈસા પાનાથી તીન પત્તિનો હારજીતનો જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ હોય
✨ આમ રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્ચા *પોલીસ ઇન્સ.શ્રી એ.પી.ડોડિયા* તથા *હે.કોન્સ બહાદુરભાઇ દાનાભાઇ* તથા *પો .કોન્સ મનુભાઇ રામભાઇ* તથા *પો.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ* તથા *પો.કોન્સ મેહુલભાઇ ભુપતભાઇ* તથા *ડ્રા હે.કોન્સ વિનોદભાઇ મેરામભાઈ* રાજુલા પોલીસ ટીમએ જહેર ગજી પતા ના પના વડે હારજીત નો જુગર પકડી પાડવામાં સફળતા મળેલ છે

Translate »
%d bloggers like this: