*રાજુલા પોલિસે ખાસ મહિલાઓ તથા વિદ્યાર્થીઓને ટ્રાફિક જાગૃતિ માટે યોજ્યો અનેરો કાર્યક્રમ

*રાજુલા પોલિસે ખાસ મહિલાઓ તથા વિદ્યાર્થીઓને ટ્રાફિક જાગૃતિ માટે યોજ્યો અનેરો કાર્યક્રમ

આજરોજ રાજુલા આહીર સમાજ ની વાડી માં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્કુલ દ્વારા આપવામાં આવતા પ્રમાણપત્રને બદલે વિદ્યાર્થીઓને હેલ્મેટનુ ઈનામ વિતરણ કરી કર્યુ અનેરુ સન્માન

આ કાર્યક્રમમાં રાજુલા પોલીસ સ્ટાફે ખાસ હાજરી આપી વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો જેવા કે બાળકો ને નાની ઉંમરે વાહનો ન ચલાવવા,ઓવરસ્પીડમા વાહન ન ચલાવવા,સીટ બેલ્ટ બાંધવા હેલ્મેટ પહેરવા વગેરેના પાલન અંગે માહિતગાર કર્યા

Translate »
%d bloggers like this: