રાજુલા પોલીસે પકડ્યો દારૂ

તા:20/08/19*
*રાજુલા પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટના પરપ્રાંત ઇંગ્લીશ દારૂ તેમજ આરોપીને ઝડપી પાડતી રાજુલા પોલીસ ટીમ….*
અમરેલી *પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાય સાહેબ* નાઓએ અમરેલી જિલ્લામાથી દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા આપેલ સુચના તેમજ *નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી સાહેબ* ના માર્ગદર્શન અન્વયે તા.૨૦/૦૮/૨૦૧૯ ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનના *ઇન્ચા પોલીસ ઇન્સ.શ્રી એ.પી.ડોડિયા* તથા *પો.સબ.ઇન્સ જી.જી.જાડેજા*

તથા રાજુલા પોલીસ ટીમ દ્રારા ખાનગી રાહે બાતમી મળતા રાજુલા ના ઝાંઝરડા ના *મનસુખભાઇ સુખાભાઇ સોસા* ના બંધ મકાને રેઇડ કરતા જેમના ઘરેથી *ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૮ કી.રૂ.૨૪૦૦/- મુદ્દામાલ* જથ્થો ઝડપાતા મનસુખભાઇ સુખાભાઇ સોસા ને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

*પકડાયેલ મુદ્દામાલ*
(૧) મેકડોલ નં-૧ સુપીરીયર વ્હીસ્કી રીંગ પેક બોટલ નંગ-૦૩
(૨) પાર્ટી સ્પેશલ કંપનીની બોટલ નંગ-૦૫ મળી કુલ બોટલ નંગ –૮ જેની કુલ કી.રૂ.૨૪૦૦/- નો મુદામાલ
આમ, *રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્ચા પોલીસ ઇન્સ.શ્રી એ.પી.ડોડિયા* તથા *પો.સબ.ઇન્સ જી.જી.જાડેજા* તથા *હે.કોન્સ બહાદુરભાઇ દાનાભાઇ* વાળા તથા *પો.કોન્સ હરપાલસિંહ વિક્રમસિં* હ તથા *પો.કોન્સ મનુભાઇ રામભાઇ* તથા *પો.કોન્સ વનરાજભાઈ જોરૂભાઈ* રાજુલા પોલીસ ટીમએ ઇંગ્લીશ દારૂના જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલ છે.

અહેવાલ:-યોગેશ અમરેલી

Translate »
%d bloggers like this: