Amreli Gujarat

રાજુલા પાણી પ્રશ્ને રાજુવાત કરતા આગેવાનો

રાજુલા પાણી પ્રશ્ને રાજુવાત કરતા આગેવાનો

ધારેશ્વર ડેમ નું પાણી ખોટી રીતે વેડફાઇ જતા આવનારા સમય મા રાજુલા મા પાણી ની વધારે તકલીફ ના પડે તે માટે અમરેલી ના પ્રભારી શ્રી આર.સી. ફળદુ સાહેબ અને જિલ્લા પ્રમુખ હિરેનભાઈ હીરપરા, વી. વી વઘાસિયા સાહેબ ને રજૂઆત કરવામાં આવી…
શહેર મા બોર કરવા અને નર્મદા નું પાણી વધારે પ્રમાણ માં આપવા રજુઆત કરતા જિલ્લા ભાજપ ના મહામંત્રી રવુભાઈ ખુમાણ, રાજુલા શહેર ભાજપના પરેશભાઇ લાડુમોર અને મહેન્દ્રભાઈ ધાખડા…….