આજરોજ ૭૩માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે

રાજુલા તાલુકા એન.એસ.યુ.આઈ. દ્વારા રાજુલા પ્રાંત કચેરીના પટાંગણમાં ૭૩ વ્રુક્ષો નુ વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજુલા મામલતદાર શ્રી, રાજુલા ઇન્ચાર્જ પી.આઈ શ્રી એ.પી.ડોડિયા, રાજુલા આર.એફ.ઓ. શ્રી પાઠક,રાજુલા નગરપાલિકા પ્રમુખશ્રી, રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના બકુલભાઇ વોરા, રાજુલા એસ.ટી. ડેપો મેનેજરશ્રી, નગરપાલિકા સદસ્યશ્રી ઘનશ્યામભાઇ વાઘ, યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઇ લાખણોત્રા, શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ જોષી,

એન.એસ.યુ.આઈ સૌરાષ્ટ્ર ઝોન પ્રવકતાશ્રી યોગેશભાઈ ગાૈસ્વામી, એન.એસ.યુ.આઈ તાલુકા પ્રમુખ શ્રી કરણભાઈ કોટડીયા, સિઘ્ઘાંતભાઈ જીવાણી, એન.એસ.યુ.આઈ તાલુકા ઉપપ્રમુખશ્રી સંકલ્પ જીવાણી, ક્રુતિક કોટડીયા, નિખીલ આહીર, ઝુલફીકાર પઠાણ, રાહુલ કાઝાણી, ઘવલ આહીર,ધાર્મિક કોટડીયા વગેરે હાજર રહી યુવાનોને વૃક્ષારોપણ, વૃક્ષજતન પ્રત્યે નવી રાહ બતાવેલ અને રાજુલાને ગ્રીન સીટી બનાવવાનો સંકલ્પ કરેલ

અહેવાલ:-યોગેશ કાનાબાર અમરેલી

 

Translate »
%d bloggers like this: