રાજુલા માં મુસ્લિમ યુવાનો આયોજિત રક્તદાન કેમ્પ યોજાયો

રાજુલા મા મુસ્લિમ યુવાનો દ્વારા યોજાયો શાનદાર રકતદાન કેમ્પ યોજાયો

રાજુલા રકત દાન મેગા કેમ્પ જે માનવ મંદિર ના મહંત શ્રી ભક્તિરામબાપુ .રાજુલાના મહિલા પી.આઈ શ્રી ડૉડીયા. આર.એફ.ઓ.રાજલ પાઠકે
ગેબનશા પીર દરગાહ ને ચાદર અને ફુલો ચડાવી આ કાર્યક્રમ ને ખુલ્લો મુકયો કરબલાના મહાન શહીદ હજરત ઈમામ હુસૈન અને હુસૈની લશ્કર ના ૭૨ શહીદો ની યાદમા મહોરમ પર્વ મા


તિક્ષ્ણ હથિયારો વડે માતમ કરી કારણ વગર લોહી વેડફી નાખવા કરતા આ લોહી નો માનવ જીવ ને ઉપયોગ કરી કોઈની જીદંગી બચાવી શકાય એવાં ઉમદા સર્જનાત્મક કાર્ય કરવા માટે ની કદાચ આ ગુજરાત મા પ્રથમ ઘટના હશે
આ રકતદાન કેમ્પ મા ભાવનગર ખાતે ની સર.ટી.હોસ્પિટલ .બ્લડ બેન્ક ને આમંત્રિત કરેલ જેમને આજે ભારે વરસાદ હોવા છતાં આ કેમ્પ માં પોતાની કામગીરી બજાવેલ જેમાં આજે રકતદાન કેમ્પમા ૮૬ યુવાનો એ અતિભારે વરસાદ વચ્ચે રકતદાન કરી.. કરબલાના શહીદોને શ્રધ્ધાજલી અર્પણ કરી.. કુરિવાજો નેજાકારો આપ્યો.


આ કાર્યક્રમ માં મદ્રસા એ- ફૈઝે મોહંમદી કમિટી .ગેબનશા પીર દરગાહ ઉર્ષ કમિટી .અલ હુસૈની કમિટી દ્વારા તેમજ રાજુલા ના પો.ઈન્સ.સુ.શ્રી ડોડીયા.. આર.એફ.ઓ.સુ.શ્રી. રાજલ બેન પાઠક..સાવરકુંડલા માનવ મંદિરના મહંત પુજય ભક્તિ રામ બાપુ. અગ્રણી ઉધોગ પતિ શ્રી મનુભાઇ વડલી વાળા..શ્રી. દિલુભાઈ વરૂ. જયંતિ ભાઈ જાની.. કોમિએકતા કમિટી.. સહીત વિવિધ સંગઠનો..હિન્દૂ સમાજ ના આગેવાનો
સહીત ના આગેવાનો એ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવે લ
સમગ્ર કાર્યક્રમ નુ સફળ સંચાલન
ઈરફાન ગોરી એ કરેલ

અહેવાલ….યોગેશ કાનાબાર

Translate »
%d bloggers like this: