અમરેલી જીલ્લાના રાજુલાના મહિલા વિકાસ સંગઠન દ્રારા પ્રાંત કચેરી નાયબ કલેક્ટ સાહેબ શ્રી ને આપ્યુ આવેદન પત્ર

રાજુલા મહિલા વિકાસ સંગઠન રાજુલાની બહેનોએ આવેદન પત્ર પઠવી રજુઆત કરી. તાજેતરમાં હૈદરાબાદમાં બનેલો નિર્ભયાકાંડ તેમજ ત્યાર પછી પણ ગુજરાત રાજ્યમાં તેમજ દેશમાં અલગ અલગ જગ્યાઐ નાની નાની બાળકીઓ ઉપર વધતા જતા બળાત્કારના કિસ્સાઓ તેમજ બાળકીઓ ઉપર બળાત્કાર કરી તેને પાશવી રીતે મૂત્યુ નિપજા વતા બનાવો બની રહ્યા છે તેને રાજુલા મહિલા સંગઠન સખત શદ્બોમાં વખોડે છે…

ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર પાસે અા અંગે મહિલાઓના રક્ષણ માટે કડકમાં કડક પગલા ભરવામાં અાવે અને કડક કાનુન બનાવવામાં અાવે તેમજ બળાત્કારના કેસમાં આરોપીને ૨૪ કલાકમાં ધડપકડ કરી આરોપીને લાઈવ ડીટેક્ટ ટેસ્ટ તેમજ નાર્કોટેસ્ટ કરી તાત્કાલીક ધોરણે આરોપીને યોગય તપાસ કરિ ને સજા કરવામાં આવે…

Translate »
%d bloggers like this: