રાજુલા તાલુકા ના વાવેરા રોડે મહાકાય વૃક્ષની ડાળ પડતા ટ્રાફિક સર્જાયો હતો

●રાજુલા તાલુકા ના વાવેરા રોડે મહાકાય વૃક્ષની ડાળ પડતા ટ્રાફિક સર્જાયો હતો

●વાહન ચાલકો દ્વારા આ મહાકાય ડાળને રોડ પરથી સાઈડમાં ખસેડવામા આવી હતી આ વાવેરા રોડ પર અવાર નવાર ડાળીઓ પડવાની ઘટના સામે આવી છે તેમ છતાં તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ ને બેઠું હોય તેવું લોકોમાં સર્ચાય રહ્યું છે અવાર નવાર આ રોડ પર વુક્ષો ધરાશાયી તેમજ ડાળીઓ પડવાની ઘટના બને છે ત્યારે તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા ન હોય જેને લઈને વાહન ચાલકોમા રોષ

તસ્વીર અશોક મકવાણા

Translate »
%d bloggers like this: