રાજુલા તાલુકાના ધારેશ્વર પ્રાથમિક શાળામાં દ્રિવિધ કાર્યક્રમો યોજાયા આચાર્ય અનકભાઈ જે. ધાખડા વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ તેમજ નવા વરાયેલા આચાર્ય આર.બી.મકવાણાનો સત્કાર સન્માન સમારંભ યોજાયો

આ પ્રસંગે ભક્તિરામબાપુ દ્વારા આ દીપ પ્રાગટ્ય વિધિ કરાયા બાદ વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો હતો ભક્તિ રામ બાપુ સાથે રાજુલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પ્રતાપભાઈ મકવાણા, તાલુકા શિક્ષણાધીકારી (T,P,O,) વાઢેર સાહેબ, ધારેશ્વેર ના સરપંચ ભુપતભાઇ ડોળાસીયા, અનકભાઇ ધાખડા, બી,આર,સી, કૉઓર્ડીનેટર અજયભાઈ ખુમાણ, રાજુલા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પ્રતાપભાઈ વી, મકવાણા, તલાટીક્રમ મંત્રી ચાવડા સાહેબ, ભૂતપૂર્વ આચાર્ય પરીબાપુ, ધારનાથ મહાદેવ મંદિરના મહંતબાપુ મહેશગિરીબાપુ, પાણી પુરવઠા અધિકારી ગોરખભાઈ બોરીચા, જોરુભાઈ ખુમાણધજડી,વાવેરા
ગ્રામપંચાયતના માજી સદસ્ય કનુભાઈ જે,ધાખડા, તેમજ ધારેશ્વર પ્રાથમિક શાળાના સ્ટાફગણ, મંડળી ના પ્રમુખ ડુંગરભાઈ નાનજીભાઈ, ભાણાભાઈ, પરેશભાઈ વ્યાસ SMC સદસ્ય,સેલાર ભાઈ કુકડ, SMC સદસ્ય,કાજલબેન બગથલીયા, નિકુલભાઇ, નરેશભાઈ, રંજીતાબેન,સોનલબેન,


પૂજાબેન, નરેશભાઈ,આશાબેન, તેમજ શાળાના બાળકો તેમજ ગ્રામજનોએ ખાસ હાજરી આપેલ હતી તા ૨૯/૧૦/૨૦ ના રોજ વય મર્યાદા ને કારણે નિવૃત થતા હોય ત્યારે સમગ્ર શાળા પરિવાર તરફ થી નિરામય અને પ્રફુલ્લિત નિવૃત જીવન ની શુભકામનાઓ સાથે ભવ્ય વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
સાથે સાથે નવા વરાયેલા આચાર્ય આર.બી.મકવાણા નો સત્કાર સન્માન સમારંભ પણ યોજાયો આ પ્રસંગે નિવૃત થતા આચાર્યશ્રી અનકભાઈ જે, ધાખડા દ્વારા રૂપિયા ૨૧૦૦૦/- દાન માનવમંદિર સાવરકુંડલા ને, તેમજ ધારેશ્વર પ્રાથમિક શાળા ને પ્રિન્ટર મશીન ખરીદવા રૂપિયા ૧૭૦૦૦/-તેમજ ધારનાથ મહાદેવ ના મન્દિરમાં અલગ અલગ જરૂરી સાધન સામગ્રી વસાવવા રૂપિયા જેવી ૧૧૦૦૦/-ધનરાશિ જાહેર કરવામાં આવી ભક્તિ રામ બાપુ તેમજ કારોબારીચેરમેન તેમજ T.P.O સાહેબ દ્વારા પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં આચાર્ય દ્વારા કરવામાં આવેલી કામગીરી નું વાંચન કરવામાં આવ્યું હતું અને આચાર્યશ્રી ધાખડા સાહેબની કામગીરીને બિરદાવવામાં આવી હતી આ તકે આ તકે સરકારી ગાઈડલાઈન્સ મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ખૂબ જ કાળજી લેવામાં આવી હતી તેમજ સરકારી નિયમોનું ખાસ પાલન કરવામાં આવ્યું.

Translate »
%d bloggers like this: