રાજુલાના ડુંગર ગામે આવેલ શ્રી જમકબાઈ કન્યા શાળામાં આપવામાં આવતું અનાજ અતિ ખરાબ હાલતમાં

જુલાઈ મહિના 27 દિવસનું. અનાજ આપવામાં આવી રહ્યું છે ત્યારે સરકાર ગરીબ લોકો ની મજાક ઉડાવી રહ્યુ હોય તેવુ લાગે છે ઘઉ ચોખા માલ ઢોર પણ ખાઈ શકે તેમ નથી તો માણસ કેવી રીતે ખાઇ શકે તેવા સવાલો થઈ રહ્યા છે

આ અનાજના જથ્થાના અને ઉપર કોથળા ઉપર ડેટ 2018 19 નો માર્કો છે ત્યારે અનાજ નો ખરાબ જથ્થો લોકો ને ફાળવતા અરેરાટી વ્યાપી હતી હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસ ની મહામારી સાલે છે ત્યારે આવા ખરાબ જથ્થો લોકો ન ફાળવે છે ત્યારે લોકો મા ડર જોવા મળ્યો હતો

આવો જથ્થો વિતરણ કરતી વખતે આપનારે શુ ખરાબ જથ્થો નથી જોયો કે શુ??? જાણી જોય ને ખરાબ જથ્થો ફાળવેલ છે ત્યારે હવે જોવાનુ રહે છે કે આના પાછળ તંત્ર શુ પગલાં લે છે!!!

Translate »
%d bloggers like this: